Women empowerment - family support

FAMILY SUPPORT - WOMEN EMPOWERMENT




women Empowerment
 





























લગ્ન બાદ ઘણી બધી છોકરીઓનું જીવન બદલાય જાય છે, તેનો જે કઈં પણ ધ્યેય કે ઈચ્છાઓ હોય છે તે ઇચ્છાઓ બનીને જ રહે છે મતલબ કે તે પૂરી કરી શકતી નથી. એક શૈક્ષણિક લાયકાત ધરાવતી સ્ત્રીને ક્યારેય ઘરની ચાર દિવાલોમાં કેદ થઈને બેસી રહેવાનો વારો આવે છે. કુટુંબની એટલી બધી જવાબદારી ના પોટલાં સામે તેને આખરે નમતું મૂકવું પડે છે. પરંતુ આમાં બદલાવ લાવવાની જરૂર છે. એક ઘરની મહિલાઓને તેના સપનાઓ પૂરા કરવા તેને શારીરિક કે માનસિક રીતે મદદ કરવી જોઈએ જેથી તે પોતાને એક સારું અનુભવી શકે , જેથી કરીને તે પોતાના ભણતર કે કેરિયરને લાગતાં સપનાઓ પૂરા કરી શકે.















Post a Comment

0 Comments