Covid-19 થી મનુષ્યના જીવનમાં બદલાવ..!!
હે કુદરત તારો આ કેવો કહેર..!
એક પરિવારને સાથે જમવાનો તે સમય આપી દીધો,
એક પપ્પાને તેના છોકરાઓ સાથે રમવાનો તે સમય આપી દીધો.
એકબીજા મિત્રને તે યાદ કરવાનો તે સમય આપી દીધો,
ક્યાંક પતિ- પત્ની વચ્ચે થતો વાદ તે ટાળી દીધો.
જેલમાં પુરાયેલા પ્રાણી- પક્ષીઓને તે આઝાદ થવાનો સમય આપી દીધો,
ભાઈ- બહેન વચ્ચે મીઠાં વિવાદ કરવાનો તે સમય આપી દીધો.
ટેકનોલોજીની દુનિયામાં જૂની રમતો રમવાનો તે સમય આપી દીધો,
પક્ષીઓને ખિલખિલાટ ચહેકવાનો તે સમય આપી દીધો.
ન ગરીબ ન અમીર,ન નાત ન જાત,
બધાંને સાચી માનવતા દેખાડવાનો તે સમય આપી દીધો.
ખરાં સમયે સાથ કોનો તે વિચારવાનો તે સમય આપી દીધો,
વિદેશ પ્રેમીઓને પોતાનો દેશ યાદ કરવાનો તે સમય આપી દીધો.
કુટુંબીજનોને પૌરાણિક સિરિયલો નિહાળવાનો તે સમય આપી દીધો,
હિન્દુ સંસ્કૃતિના ગ્રંથ તરફ વળવાનો તે સમય આપી દીધો.
આ તારો કહેર નહી પણ રૂપ છે આશિર્વાદનું,
નહીં તો આ માનવીને ક્યાં ભાન પડે છે તારા આ સ્વરૂપનું.
~Nena
Covid-19-Time for changeChange in human life from Covid-19 .. !! |
O nature, what a mess you are ..!
Gave a family time to dine together,
One dad gave him time to play with his boys.
Gave each other that time to remember it,
He avoided the argument between husband and wife.
He gave the imprisoned animals and birds time to be set free.
It gave him time to have a sweet argument between siblings.
Given the time to play old games in the world of technology,
It gave the birds time to chirp.
Neither poor nor rich, neither any caste,
It gave everyone the time to show true humanity.
It gave him time to think about who he was with at the right time,
It gave foreign lovers time to remember their country.
It gave the family time to watch mythological serials,
It gave him time to turn to the scriptures of Hindu culture.
This is not a star, but a form of blessing,
Otherwise where does this human being realize this form of Yours.
~Nena
Here I have write about changes in human life due to corona virus,O nature, what a mess you are,Gave a family time to dine together,One dad gave him time to play with his boys,Gave each other that time to remember it,He avoided the argument between husband and wife,He gave the imprisoned animals and birds time to be set free,It gave him time to have a sweet argument between siblings,Given the time to play old games in the world of technology,A Poem About COVID-19, Covid-19 થી મનુષ્યના જીવનમાં બદલાવ, gujarati poem on Covid-19, poem in the time of Corona, Poem on Covid-19, Corona, COVID-19,Best articles,Poems topics,Poetry
0 Comments